PDF, Large PDF, Multimedia, Meaning
| View this in: | |||||||||
|
રચન: અન્નમાચાર્ય
રાગં: બેહાગ
તાળં: આદિતાળં
નારાયણતે નમો નમો
નારદ સન્નુત નમો નમો ||
મુરહર ભવહર મુકુંદ માધવ
ગરુડ ગમન પંકજનાભ |
પરમ પુરુષ ભવબંધ વિમોચન
નર મૃગ શરીર નમો નમો ||
જલધિ શયન રવિચંદ્ર વિલોચન
જલરુહ ભવનુત ચરણયુગ |
બલિબંધન ગોપ વધૂ વલ્લભ
નલિનો દરતે નમો નમો ||
આદિદેવ સકલાગમ પૂજિત
યાદવકુલ મોહન રૂપ |
વેદોદ્ધર શ્રી વેંકટ નાયક
નાદ પ્રિયતે નમો નમો ||
Read Related Stotrams:
- અન્નમય્ય કીર્તન જો અચ્યુતાનંદ
- અન્નમય્ય કીર્તન અદિવો અલ્લદિવો
- અન્નમય્ય કીર્તન કોંડલલો નેલકોન્ન
- અન્નમય્ય કીર્તન તંદનાના અહિ
- શ્રી વેંકટેશ્વર સ્તોત્રમ

