Gujarati

Annamayya Keerthanas Dasaratha Raamaa – Gujarati

0 Comments 12 June 2011

PDFLarge PDFMultimediaMeaning

View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Oriya Bengali |

 

રચન: અન્નમાચાર્ય

રામ દશરથરામ નિજ સત્ય-
કામ નમો નમો કાકુત્થ્સરામ ||

કરુણાનિધિ રામ કૌસલ્યાનંદન રામ
પરમ પુરુષ સીતાપતિરામ |
શરધિ બંધન રામ સવન રક્ષક રામ
ગુરુતર રવિવંશ કોદંડ રામ ||

દનુજહરણ રામ દશરથસુત રામ
વિનુતામર સ્તોત્ર વિજયરામ |
મનુજાવતારા રામ મહનીય ગુણરામ
અનિલજપ્રિય રામ અયોધ્યરામ ||

સુલલિતયશ રામ સુગ્રીવ વરદ રામ
કલુષ રાવણ ભયંકર રામ |
વિલસિત રઘુરામ વેદગોચર રામ
કલિત પ્રતાપ શ્રીવેંકટગિરિ રામ ||

Join on Facebook, Twitter

Browse by Popular Topics